Monday, 1 June 2015

ફૂલો ને ખીલવા દો,મધમાખી પોતાની જાતે જ તેની પાસે આવશે.
ચારિત્રશીલ બનો.વિશ્વાસ જાતે જ તમારા પર મુગ્ધ થઇ જશે.


બગીચાના સમાચાર પૂછવા હોઈ તો બુલબુલ ને પુછજો,
પણ કાગડા ને ક્યારેય પૂછશો નહિ.
કારણ બુલબુલ ની નજર સારા પાકેલા ફળો તરફ હશે જયારે,
કાગડાની નજર એ ફળો ના સડેલા ભાગ પર હશે 
જેની જેવી દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ.......


જીવન માં વિચારવા જેવું ......


"બરફ" અને "તક" એક સમાન છે.
જેમ બરફ સમય જતા "પીગળી" જાય છે.

તેમ હાથ મા આવેલી તક પણ 
વખત જતા "ઓસરી" જાય છે.